સુરત એરપોર્ટથી પકડાયો 1.40 કરોડનો ગાંજો, પકડાયેલો ઝાફર 28 વખત બાંગ્લાદેશ જઈ આવ્યો

Surat Crime News : સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ: 1.40 કરોડથી વધુ કિંમતના 4 કિલો વજનનાં 8 પેકેટ મળ્યાં, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેંગકોકથી સુરત આવ્યો હતો

સુરત એરપોર્ટથી પકડાયો 1.40 કરોડનો ગાંજો, પકડાયેલો ઝાફર 28 વખત બાંગ્લાદેશ જઈ આવ્યો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More