સુરત બન્યું આપઘાતનું એપી સેન્ટર? છેલ્લા ત્રણ વર્ષમાં 1866 લોકોએ કરી આત્મહત્યા, હવે પોલીસે લીધો મોટો નિર્ણય

સુરત શહેરમાં સતત વધી રહેલા આત્મહત્યાના કેસ રોકવા માટે સુરત પોલીસ આગળ આવી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક કમિટી રચવામાં આવી છે. આ સાથે લોકોને 24 કલાક મદદ મળી રહે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
 

સુરત બન્યું આપઘાતનું એપી સેન્ટર? છેલ્લા ત્રણ વર્ષમાં 1866 લોકોએ કરી આત્મહત્યા, હવે પોલીસે લીધો મોટો નિર્ણય
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More