Ahmedabad plane crash: દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી, FSL ટીમની શાનદાર કામગીરી

ગુજરાતમાં 12 જૂને ભયાનક પ્લેન દુર્ઘટનામાં 270 લોકોના મૃત્યુ થયા હતા. પ્લેન દુર્ઘટનામાં લોકોના મૃતદેહો એ હદે બળી ગયા કે તેની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગરમાં એફએસએલ ટીમ દ્વારા સતત 24 કલાક ખડેપગે રહી આ કામગીરી કરવામાં આવી રહી છે.

  Ahmedabad plane crash: દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી, FSL ટીમની શાનદાર કામગીરી

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More