તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર, 2300 જેટલી જગ્યાઓ રેવન્યુ તલાટીની ભરાશે

Talati Recruitment: ગુજરાતમાં સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની ભરતીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર, 2300 જેટલી જગ્યાઓ રેવન્યુ તલાટીની ભરાશે

Talati Recruitment: ગુજરાતમાં સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની ભરતીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વગ 3ની અંદાજીત 2300 જટેલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

તલાટીની ભરતીને લઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનો અભ્યાસ ક્રમ, કેટેગરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news