પારદર્શકતાના ધજાગરા: ગુજરાતની આ 8 સહિત દેશની 54 યુનિવર્સિટીઓ UGC દ્વારા 'ડિફોલ્ટર' જાહેર

UGC declares eight universities in Gujarat as defaulters: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ પારદર્શિતાના નિયમોનું પાલન ન કરવા બદલ ગુજરાતની 8 સહિત દેશભરની કુલ 54 ખાનગી યુનિવર્સિટીઓને 'ડિફોલ્ટર' જાહેર કરી છે. વારંવાર નોટિસ આપવા છતાં યુનિવર્સિટીઓ દ્વારા પોતાની વેબસાઇટ પર જરૂરી વિગતો જાહેર કરવામાં ન આવતા યુજીસીએ આ કડક કાર્યવાહી કરી છે.

પારદર્શકતાના ધજાગરા: ગુજરાતની આ 8 સહિત દેશની 54 યુનિવર્સિટીઓ UGC દ્વારા 'ડિફોલ્ટર' જાહેર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More