કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ બિમારીને આપી માત, સમગ્ર વિશ્વમાં માત્ર 30 જ કેસ

Gujarati News: ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો GCS હોસ્પિટલમાં સફળ ઈલાજ કરવામાં આવ્યો છે. કચ્છની 10 વર્ષીય બાળકી પ્રિસેક્રલ ગેન્ગ્લિઓન્યુરોમા નામની અસામાન્ય બિમીરીથી પીડાઈ રહી હતી. ભાગ્યે જ જોવા મળતાં આ ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ થયો. અત્યાર સુઘી પ્રિસેક્રલ ગેન્ગ્લિઓન્યુરોમાના સમગ્ર વિશ્વમાં 30 જેટલાં કેસ નોંધાયા છે. જયારે ગુજરાતમાં આજ આ બીજો કેસ નોંધાયો છે.

કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ બિમારીને આપી માત, સમગ્ર વિશ્વમાં માત્ર 30 જ કેસ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More