ફાર્મ હાઉસમાં કેફી પ્રદાર્થ પીવડાવી યુવતી સાથે માણ્યું શરીરસુખ! સુરતની આ ઘટના દરેક છોકરી જાણે....

Surat News: વરાછા વિસ્તારમાં 16 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ. ફાર્મ હાઉસમાં લઇ જઈ કૈફી પ્રદાર્થ પીવડાવી આચર્યું દુષ્કર્મ. દુષ્કર્મનો વિડિઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી. સોશિયલ મીડિયા થકી કિશોરીને નરાધમે ફસાવી હતી. નરાધમના મિત્ર પણ સતત વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો હતો.

ફાર્મ હાઉસમાં કેફી પ્રદાર્થ પીવડાવી યુવતી સાથે માણ્યું શરીરસુખ! સુરતની આ ઘટના દરેક છોકરી જાણે....
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More