કોંગ્રેસ બાદ AAP નો ગુજરાતમાં માસ્ટરસ્ટ્રોક, 1 મે ગુજરાત દિને કંઈક મોટું કરશે, જાહેર કર્યો પ્લાન

Aap Active In Gujarat : કોંગ્રેસ અને આપ સક્રિય બનીને ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થયા છે... વિસાવદરની ચૂંટણી બેટલ ગ્રાઉન્ડ બની છે, ત્યારે રાજકારણની પ્રયોગશાળા ગણાતી ગુજરાતની લેબોરેટરીમાં કેવા કેવા પ્રયોગો થશે તે જોવુ રહ્યું 

કોંગ્રેસ બાદ AAP નો ગુજરાતમાં માસ્ટરસ્ટ્રોક, 1 મે ગુજરાત દિને કંઈક મોટું કરશે, જાહેર કર્યો પ્લાન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.