ભાજપનો ગઢ મનાતી આ મનપાની ચૂંટણીમાં AAP પુરી તાકાતથી ઝંપલાવશે, ગોપાલ ઈટાલિયાએ રણશિંગું ફૂંક્યું

Mehsana News:  AAP પાર્ટી મહેસાણા મનપાની ચૂંટણીમાં ઝંપલાવશે. આપ નેતા ગોપાલ ઇટાલિયાનું મહેસાણાથી નિવેદન. મહેસાણા મનપાની આવનાર ચૂંટણીનો મુદ્દે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જ્યાં જ્યાં મનપા બની, ત્યાં સુવિધા આજે પણ મળતી નથી. તો હવે વધેલા વિસ્તાર માં ક્યાં સુવિધા મળશે? મહેસાણા મનપાનો વેરો વધ્યો છતાં સુવિધા તો ભગવાન જાણે ક્યારે મળશે. 

ભાજપનો ગઢ મનાતી આ મનપાની ચૂંટણીમાં AAP પુરી તાકાતથી ઝંપલાવશે, ગોપાલ ઈટાલિયાએ રણશિંગું ફૂંક્યું
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More