ગુજરાતની આંગણવાડી બહેનોને અશ્લીલ ફોન કરનારો ઝડપાયો, પંજાબનો યુવક નીકળ્યો

Bharuch Crime News : ભરૂચ જિલ્લામાં આંગણવાડીમાં કાર્યરત મહિલાઓને વારંવાર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન પરેશાન કરનાર પંજાબનો એક વ્યક્તિ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસના હાથ ચડ્યો છે

ગુજરાતની આંગણવાડી બહેનોને અશ્લીલ ફોન કરનારો ઝડપાયો, પંજાબનો યુવક નીકળ્યો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More