ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો રાતોરાત ગાયબ, આકાશપાતાળ એક કરી રહી છે તપાસ એજન્સી

America Deports 33 Gujaratis : ગુજરાતીઓને ડંકી રુટથી અમેરિકા પહોંચાડતા એજન્ટોની કાળી રમતનો પર્દાફાશ થશે... તપાસ એજન્સીઓ એક્ટિવ થઈ... તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા અને તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા 
 

ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો રાતોરાત ગાયબ, આકાશપાતાળ એક કરી રહી છે તપાસ એજન્સી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More