“મેડે, મેડે, મેડે…થ્રસ્ટ નથી મળી રહ્યો, પાવર ઓછો થઈ રહ્યો છે, 'બચીશું નહીં', અમદાવાદ ATSને પાઇલટે મોકલ્યો હતો છેલ્લો સંદેશ

Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 270 લોકોના મોત થયા છે. અકસ્માતના બે દિવસ પછી પાઇલટના છેલ્લા સંદેશ "મેડે...મેડે...પાવર નથી..." નો ઓડિયો સંદેશ સામે આવ્યો છે. અકસ્માત સ્થળે એક બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેની તપાસ ચાલુ છે. અકસ્માતના કારણો શોધવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
 

“મેડે, મેડે, મેડે…થ્રસ્ટ નથી મળી રહ્યો, પાવર ઓછો થઈ રહ્યો છે, 'બચીશું નહીં', અમદાવાદ ATSને પાઇલટે મોકલ્યો હતો છેલ્લો સંદેશ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More