ગુજરાતમાં 2200 કરોડનો સટ્ટો કેવી રીતે રમાતો, માસ્ટરમાઈન્ડ હર્ષિત જૈનની ધરપકડથી ખૂલશે મોટા ભેદ

2200 Crore Cricket Betting Scam : માધુપુરા 2200 કરોડ સટ્ટા કાંડના મુખ્ય આરોપી હર્ષિત જૈનની ગુજરાત પોલીસની એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુબઈથી હર્ષિત જૈનની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો છે 

ગુજરાતમાં 2200 કરોડનો સટ્ટો કેવી રીતે રમાતો, માસ્ટરમાઈન્ડ હર્ષિત જૈનની ધરપકડથી ખૂલશે મોટા ભેદ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More