અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતની સંખ્યા 264 નહીં 344 હોત, એક ટિફિનવાળાએ 80 ડોક્ટરોના બચાવ્યા જીવ, હૃદયદ્રાવક સત્ય સામે આવ્યું

Air India Flight Crash: રવિ ઠાકોરનો પરિવાર 15 વર્ષથી ડોક્ટરોને ભોજન પીરસતો આવ્યો છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં તેની માતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું. તેણે 80 ડોક્ટરોના જીવ બચાવ્યા, પરંતુ પોતાનો પરિવાર ગુમાવ્યો.

 અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતની સંખ્યા 264 નહીં 344 હોત, એક ટિફિનવાળાએ 80 ડોક્ટરોના બચાવ્યા જીવ, હૃદયદ્રાવક સત્ય સામે આવ્યું

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.