અમદાવાદ એરપોર્ટની મોટી ઉપલબ્ધિ! મેળવ્યું પ્રતિષ્ઠિત QCFI 5’S’ પ્રમાણપત્ર

Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને પ્રતિષ્ઠિત QCFI 5’S’ પ્રમાણપત્ર મળ્યું છે. જે ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. આ મુસાફરો પ્રત્યેની કટિબદ્ધતાને દર્શાવે છે. 

અમદાવાદ એરપોર્ટની મોટી ઉપલબ્ધિ! મેળવ્યું પ્રતિષ્ઠિત QCFI 5’S’ પ્રમાણપત્ર

SVPI Airport: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પુરવાર કરવામાં મેદાન માર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને પ્રતિષ્ઠિત QCFI 5’S’ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટને એવોર્ડને લઇને એરપોર્ટ સાચવતી ખાનગી કંપનીએ શ્રેષ્ઠતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

No description available.

Add Zee News as a Preferred Source

લીન મેનેજમેન્ટ સિદ્ધાંતો (Lean Principles) સાથે કામગીરીમાં પરિવર્તન લાવીને સલામતી, કાર્યસ્થળ કાર્યક્ષમતામાં વધારો કરીને અમદાવાદ એરપોર્ટ પ્રતિષ્ઠિત QCFI 5’S’ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. આ સાથે આ પહેલ સરળ પ્રક્રિયાઓ, સ્વચ્છ જગ્યાઓ અને સરળ મુસાફરી સાથે ગ્રાહક અનુભવને વધારે છે.No description available.

SVPI એરપોર્ટ નવીનતા અને ટકાઉપણું માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news