ભાજપના નેતાઓ બોલવામાં ભાન ભૂલ્યા, સવાલો પૂછતા જનતા સામે દાદાગીરી કરી

BJP Gujarat Politics : અમદાવાદમાં જનતાની સમસ્યાએ જાણવા નિકળેલા નેતાઓને જનતાએ કર્યા આકરા સવાલ...વિસ્તારમાં વિકાસના કામો અંગે સ્થાનિકોએ પુછતા ગુસ્સે થયા સ્થાનિક કોર્પોરેટર..ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ થતા અકળાઈ ગયા કોર્પોરેટરે કરી ઉગ્ર દલીલો.

ભાજપના નેતાઓ બોલવામાં ભાન ભૂલ્યા, સવાલો પૂછતા જનતા સામે દાદાગીરી કરી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More