ધોળકા નગરપાલિકામાં રાજકીય હડકંપ, ભાજપના 12 કાઉન્સિલરોએ એકસાથે રાજીનામા આપ્યા

Dholaka Nagarpalika : ધોળકા નગરપાલિકામાં ભાજપના 12 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા... પાલિકાના પ્રમુખે સત્તા મર્યાદાની બહાર જઈ ખર્ચ કર્યો હોવાનું કારણ 
 

ધોળકા નગરપાલિકામાં રાજકીય હડકંપ, ભાજપના 12 કાઉન્સિલરોએ એકસાથે રાજીનામા આપ્યા

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.