દીકરીને કૂતરું કરડ્યું, તો પિતાએ બાઈક સાથે બાંધીને ઢસડીને મારી નાંખ્યું! અમદાવાદનો ક્રુરતાભર્યો કિસ્સો

Cruelty With Street Dog : દીકરીને બચકું ભરતાં પિતાએ લાકડીથી ફટકાર્યું બાઈક પાછળ બાંધી કૂતરાને ઢસડી મારી નાખનારની ધરપકડ, અમદાવાદના ચાંદલોડિયાની ઘટના, વીડિયો ફરતો થતાં કાર્યવાહી
 

દીકરીને કૂતરું કરડ્યું, તો પિતાએ બાઈક સાથે બાંધીને ઢસડીને મારી નાંખ્યું! અમદાવાદનો ક્રુરતાભર્યો કિસ્સો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More