અમદાવાદમાં આવશે તેજીનું તોફાન! કોમન 'Wealth'થી આ વિસ્તારોમાં મકાનોના ભાવ આસમાને પહોંચશે! 3 લાખ નોકરીઓ..

Ahmedabad’s growth to accelerate after Commonwealth Games approval: અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં આવવાથી રિયલ એસ્ટેટની સાથે અમદાવાદ શહેરનો પણ વિકાસ થશે. અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટી ક્રાંતિ આવી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ આવવાથી માત્ર અમદાવાદમાં રહેતા ગુજરાતીઓ જ નહીં, પણ બહાર રહેતા લોકો પણ રોકાણ કરશે. અમદાવાદમાં ઘર ખરીદવું એ ગૌરવની વાત બની જશે. અમદાવાદમાં નોંધપાત્ર સ્થળાંતર થશે, જેનાથી મોટો વિકાસ થશે. જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે.

અમદાવાદમાં આવશે તેજીનું તોફાન! કોમન 'Wealth'થી આ વિસ્તારોમાં મકાનોના ભાવ આસમાને પહોંચશે! 3 લાખ નોકરીઓ..
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More