કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રનો પત્ની સામે આરોપ : હનીમૂન સમયે કંઈક પીવડાવ્યું હતું

Kalupur Swaminarayan Temple : કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની પત્ની અને સાસરિયા સામે ફરિયાદ, 11 લાખ રૂપિયા પડાવ્યા અને 100 કરોડ માંગ્યાનો આરોપ, હનીમૂન સમયે જમવામાં સફેદ પાઉડર જેવું ભેળવ્યું હોવાની કરી વાત

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રનો પત્ની સામે આરોપ : હનીમૂન સમયે કંઈક પીવડાવ્યું હતું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More