અમદાવાદમાં લૂંટ વિથ મર્ડરનો ચોંકાવનારો બનાવ : બર્થડે મનાવવા ગયેલા યુવકની હત્યા, યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત મળી

Ahmedabad Crime News : અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જન્મદિવસ મનાવવા ગયેલા યુવકની કેટલાક લુખ્ખા તત્વોએ હત્યા કરી, તો યુવતી પર પણ હુમલો કર્યો 
 

અમદાવાદમાં લૂંટ વિથ મર્ડરનો ચોંકાવનારો બનાવ : બર્થડે મનાવવા ગયેલા યુવકની હત્યા, યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત મળી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More