અમદાવાદ પાટીદાર બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલાયો, મનસુખ લાખાણીએ દોઢ કરોડમાં આપી હતી હત્યાની સોપારી

Ahmedabad Builder Murder Mystery : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કરાવનારની ધરપકડ..મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ આપી હતી સોપારી..દોઢ કરોડ અને 16 દુકાનના વિવાદમાં થઈ હત્યા..
 

અમદાવાદ પાટીદાર બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલાયો, મનસુખ લાખાણીએ દોઢ કરોડમાં આપી હતી હત્યાની સોપારી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More