Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ બાદ કેવી રીતે બચ્યો રમેશ વિશ્વાસ, નવો વીડિયો આવ્યો સામે, મોબાઇલ ફોન સાથે બહાર આવતો દેખાયો

Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં સીટ નંબર 11A પર બેઠેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ કુમાર વિશ્વાસ આ અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયો હતો. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ક્રેશ સ્થળ પરથી બહાર આવતો જોવા મળી રહ્યો છે.

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ બાદ કેવી રીતે બચ્યો રમેશ વિશ્વાસ, નવો વીડિયો આવ્યો સામે, મોબાઇલ ફોન સાથે બહાર આવતો દેખાયો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.