અમદાવાદની 6 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીએ જે કર્યું તે સાંભળીને અરેરાટી થઈ જશે

Ahmedabad Rape Case : અમદાવાદની 6 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો... CCTV ફૂટેજના આધારે તપાસ કરાઈ... પોલીસે 100 મજૂરોની પૂછપરછ કરી હતી... 50થી વધુ CCTV ફૂટેજ ખંગોળ્યા હતા 

અમદાવાદની 6 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીએ જે કર્યું તે સાંભળીને અરેરાટી થઈ જશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More