અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલના અમાનવીય વર્તનની મહિલાએ જણાવી આખી હકકીત, કરાયા સસ્પેન્ડ

Ahmedabad Police : અમદાવાદમાં ફરજ પર હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા. પોલીસની દાદાગીરીના વીડિયો આવ્યા સામે.. અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીએ યુવતીને લગાવ્યો તમાચો.. 

અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલના અમાનવીય વર્તનની મહિલાએ જણાવી આખી હકકીત, કરાયા સસ્પેન્ડ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More