રામોલ લૂંટ વિથ અપહરણ કેસમાં નવો વળાંક : PIની રિવોલ્વર છીનવી આરોપી સંગ્રામસિંહે ભાગવાનો પ્રયાસ કર્યો

Police Fire On Kidnap extortion Accused : મામા-ભાણિયા અપહરણ-ખંડણી કેસમાં આરોપી પર પોલીસનું ફાયરિંગ. સંગ્રામસિંહે ક્રાઈમ બ્રાન્ચના PIની રિવોલ્વર છીનવી હુમલાનો પ્રયાસ કર્યો; અન્ય અધિકારીએ પગમાં ગોળી ધરબી
 
રામોલ લૂંટ વિથ અપહરણ કેસમાં નવો વળાંક : PIની રિવોલ્વર છીનવી આરોપી સંગ્રામસિંહે ભાગવાનો પ્રયાસ કર્યો
Source: Bureau