ગુજરાત જીતવા કોંગ્રેસે કસી કમર : આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, 1900 નેતાઓ કરશે મંથન

Congress National Convention : અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન... 8 એપ્રિલે અમદાવાદમાં CWCની બેઠક મળશે... 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે... શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે મળશે બેઠક... 1900 સભ્યો રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે  

ગુજરાત જીતવા કોંગ્રેસે કસી કમર : આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, 1900 નેતાઓ કરશે મંથન
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More