એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અંગે ગ્રાઉન્ડ ઝીરો પરથી ZEE 24 કલાકનો Exclusive Report: અમદાવાદમાં એસ.જી.હાઈવે પર ગોતા નજીકની ઝાડીઓમાં એવું તો શું ચાલે છે કે ત્યાં સાંજ પડતા જ પુરુષોની ચહેલ પહેલ વધી જાય છે.

Updated By: Oct 20, 2021, 02:51 PM IST
એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અંગે ગ્રાઉન્ડ ઝીરો પરથી ZEE 24 કલાકનો Exclusive Report: અમદાવાદમાં એસ.જી.હાઈવે પર ગોતા નજીકની ઝાડીઓમાં એવું તો શું ચાલે છે કે ત્યાં સાંજ પડતા જ પુરુષોની ચહેલ પહેલ વધી જાય છે.અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અંગે ગ્રાઉન્ડ ઝીરો પરથી ZEE 24 કલાકનો Exclusive Report: અમદાવાદમાં એસ.જી.હાઈવે પર ગોતા નજીકની ઝાડીઓમાં એવું તો શું ચાલે છે કે ત્યાં સાંજ પડતા જ પુરુષોની ચહેલ પહેલ વધી જાય છે. ઝાડીઓની બહાર બાઈકો, રિક્ષાઓ અને ગાડીઓ લઈને પુરુષો કેમ ઉભા રહે છે? એ જાણવા ઝી 24 કલાકના પત્રકારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તપાસ કરી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું...

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

No description available.

સૌથી પહેલાં અમારા પત્રકારે એસ.જી.હાઈવે પર આવેલી આ ઝાડીઓ પાસે પુરુષોની ચહેલ પહેલ કેમ હોય છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે ઝાયડસ હોસ્પિટલ નજીકની પાણીની ટાંકી પાસે સાંજ પડતાની સાથે જ અચાનક પુરુષોના ટોળા આટાંફેરા કરતા જોવા મળ્યાં. આ ઘટનાક્રમ લાંબા સમયથી દરરોજ આ પ્રકારે ચાલતો આવતો હતો. જ્યારે અમારા રિપોર્ટર ત્યાં ઝાડીઓની એકદમ નજીક પહોંચ્યાં ત્યાં તો અંદરથી કોઈ મહિલાનો અવાજ આવ્યો 'આને કા હૈ ક્યાં...?'

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

આ અવાજ એક માત્ર 20 કે 22 વર્ષની યુવતીનો હતો, જે ઝાડીઓની પાછળ સંતાઈને ત્યાં આટાંફેરા કરતા પુરુષોને બોલાવી રહી હતી. જીહાં તમે જે વિચારી રહ્યાં છો અમે એ જ મુદ્દાની વાત કરી રહ્યાં છીએ. એ યુવતી અને તેના જેવી અન્ય મહિલાઓ ઝાડીઓ પાછળ સંતાઈને આવી રીતે લોકોને અલગ અલગ ઈશારા કરીને બોલાવી રહી હતી. 

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

No description available.

જીહાં અહીં ચાલે છે દેહવ્યાપારનો ગંદો ધંધો! અમદાવાદના હાર્દસમા એસ.જી.હાઈવે નજીક રસ્તાને અડીને આવેલાં ખેતરની ઝાડીઓમાં થાય છે જિશ્મફરોશીનો ધંધો! આ જોઈ લો એસજી હાઈવે પરની ઝાયડસ હોસ્પિટલ સામે આવેલી પાણીની ટાંકી પાસેની ઝાડીઓ...અહીંયા ખુલ્લેઆમ થાય છે શરીરનો સોદો... ઝાડીઓમાં ખુલ્લા આકાશ નીચે જ કરવામાં આવે છે શરીરનો સોદો. ઝાડીઓમાં ઝાડ નીચે ચાદરો પાથરેલી હોય છે અને ત્યાં લોકો 'સુખ' ની શોધમાં આવે છે. સ્ટીંગ ઓપરેશનમાં સામે આવી હકીકત...

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

No description available.

આ એવો ખૂંફિયા રસ્તો છે કે અજાણ્યા વ્યક્તિ ખોવાય જાય છે, પણ હાં, અહિંયા અજાણ્યા લોકો આવે પણ કેમ? જેને જાણ હોય તેવા જ લોકો આ ખૂંફિયા ખેતરમાં 'સુખ'ની શોધમાં આવે છે. અને અહીં આવીને પોતાની વાસનાને સંતોષે છે. એક, કે બે યુવતી નહીં અહીંયા એક ડઝનથી વધારે યુવતીઓ લાઈનમાં બેઠેલી હોય છે. આ યુવતીઓની સુરક્ષા માટે અને ગ્રાહકોનું ધ્યાન રાખવા માટે પણ ત્યાં બીજા લોકો ગોઠલાયેલાં રહે છે. સુનીલ નામના યુવાને (નામ બદલેલ છે) કહ્યું- કે અહીંયા કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો બહુ જ આવે છે..જીં હાં આ ખેતરની આજુબાજુના બે થી 10 કિલોમીટરના વિસ્તારમાં ઘણી ખરી કોલેજો પણ આવેલી છે..

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

No description available.

વેશ્યાવૃત્તિના ગંદા ધંધામાં સપડાયેલી આ યુવતીઓ મોટોભાગે ગુજરાત બહારની હતી. જે માત્ર 300, 400 રૂપિયા માટે પોતાના શરીરનો સોદો કરતી હતી. જોકે, અમારા પત્રકારે ઓળખ છુપાવીને ગ્રાહક હોવાનો ડોળ કરીને આ યુવતીઓ સાથે વાતચીત કરી. અમારી ટીમે કરેલાં સ્ટીંગ ઓપરેશન દરમિયાન આ યુવતીઓએ અનેક સનસનીખેજ ખુલાસા પણ કર્યાં.

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!

No description available.

ખેતરમાં બેઠેલી મોટાભાગની યુવતીઓ ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને બાંગ્લાદેશથી આવેલી હતી. એટલું જ નહીં એ જ સમયે પોલીસકર્મીઓ પણ એસ.જી.હાઈવે નજીકની આ શંકાસ્પદ ઝાડીઓની આસપાસ આટાંફેરા કરતા જોવા મળ્યાં હતાં. પોલીસને આ દેહવ્યાપારની દુકાનની જાણ નથી કે પછી પેટ ભરીને હપ્તા વસૂલાય છે એ પણ એક મોટો સવાલ છે. 

Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...જાણીને તમે કહેશો કેવો બાપ છે

No description available.

ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ મળે તેમ હવે તો ગલીએ ગલીએ દેહ વ્યાપારમાં ફૂલ્યો ફાટ્યો છે...બ્યુટી પાર્લની આડમાં ધમધમતો દેહવ્યાપાર એક-બે જગ્યાએ નહીં પરંતુ આખા અમદાવાદમાં છે. તેવી જ રીતે ગોતાથી વૈષ્ણોદેવીના રસ્તા પર યુવતીઓ જાહેરમાં ઉભી દેખાય છે અને રસ્તે જતા યુવાનને ઈશારા કરીને ઉભા રાખે છે અને પછી યુવાનને એસ.જી.હાઈવેથી લઈને અડાલજ આસપાસની હોટલોમાં લઈ જાય છે.

રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે

જો સ્થાનિક વ્યક્તિને આ તમામ વસ્તુની જાણ હોય તો પોલીસને કેમ નહીં..ક્યાં છે પોલીસ, પોલીસના કાન બહેરા થઈ ગયા છે?, કે પછી કાર્યવાહી કરવાની હોય ત્યાં પોલીસ પોતાના કાન જાતે જ બહેરા કરી નાંખે છે..ક્યાં ગયા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, આટલો મોટો પોલીસનો સ્ટાફ કેમ કોઈ કાર્યવાહી નથી થતી. આ તો માત્ર એક જગ્યા છે આવી તો અમદાવાદમાં ઢગલાંબંધ જગ્યાઓ છે જ્યાં પોલીસની જ રહેમનજર હેઠળ આવા ગંદાકામ ચાલતા હોવાનું સામે આવ્યું છે.

લગ્ન પછી પતિને ખબર પડી કે પોર્ન સ્ટાર છે પત્ની! જુઓ એડલ્ટ ફોટા અને વીડિયો આવ્યાં સામે

No description available.
દેહવ્યાપાર સમાજમાં દૂષણ છે. આ યુવતીએ ક્યાંથી આવે છે, શું યુવતીઓને કોઈ મજબૂરી છે કે પોતાના શોખ માટે આ દેહવ્યાપાર કરે છે. પત્રકારે જ્યારે યુવતી સાથે વાતચીત કરી, ત્યારે યુવતીએ ચોંકાવનારો જવાબ આપ્યો...કહ્યું- અમે ભણેલા નથી, અમને કોઈ નોકરી નથી આપતું, એટલે અમે પરિવારનું ગુજરાન ચલાવવા માટે દેહવ્યાપાર કરીએ છીએ. જોકે, આ સિક્કાનું માત્ર એક જ પાસુ છે. બીજું પાસુ એવું પણ સામે આવ્યુંકે, અહીંના જ એક યુવકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે દેહવ્યાપાર કરતી અમુક યુવતીઓ મોંઘાડાટ સ્માર્ટફોન રાખે છે અને તેઓ વૈભવી લાઈફ સ્ટાઈલ માટે આ ગંદુકામ કરે છે.

દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!

મહત્ત્વનું છેકે, હાઈપ્રોફાઈલ પાર્ટીઓ માટે અને પૈસાદાર ગ્રાહકોને ખુશ કરવા માટે થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, બેંગકોંક, ઓસ્ટ્રીયા, દુબઈ અને નેપાળ અને બાંગ્લાદેશથી હીરોઈન જેવી યુવતીઓને ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં બોલાવવામાં આવે છે. મોટા ઘરના નબીરાઓ અને પૈસાદાર લોકો રંગરેલિયા મનાવવા માટે આવી યુવતીઓને બહારથી અહીં બોલાવતા હોય છે.

પોતાની મા અને બહેન સાથે પતિને સૂવા દે છે પત્ની! 'જ્યારે હું મૂડમાં ન હોઉં ત્યારે પતિને મારી માતા કે બહેન પાસે મોકલું છું'

હાલમાં જ રાજકોટની હોટલમાં યુવતીના નગ્ન ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો. તે પણ આજ પ્રકારના સેક્સ કૌભાંડનો એક ભાગ હતો. જ્યાં હોટેલના રૂમમાં ન્યૂડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેના માટે મુંબઈથી હીરોઈન જેવી યુવતીને અહીં બોલાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ભારે ઓહાપોહ મચ્યો હતો. અને આખરે પોલીસે પણ આ મામલે તપાસના આદેશ આપવાની ફરજ પડી હતી.

Ranveer સામે કપડા કાઢીને ઉભેલી આ યુવતી કોણ છે? Deepika ને છોડી રણવીર કોને લઈને બેઠો છે? જુઓ Photos

ઉલ્લેખનીય છેકે, અગાઉના અહેવાલમાં અમે જણાવ્યું હતુંકે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરીરના સોદાનો આ અંગે ધંધો બેફામ ચાલે છે. ખાસ કરીને હાઈપ્રોફાઈલ એસ.જી.હાઈવેથી લઈને કાંકરિયા લેક પાસે બેફામ ચાલે છે દેહવ્યાપારનો કાળો કારોબાર. રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવાન કોલેજિયન યુવતીઓથી લઈને બાંગ્લાદેશ તેમજ દક્ષિણ ભારતમાંથી આવેલી આવેલી મલ્લુ આંટીઓ આ ગંદા ધંધામાં સામેલ છે. એટલું જ નહીં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં રહેતી કેટલીક સભ્ય સમાજની મહિલાઓ પણ પૈસા કમાવવાની લ્હાયમાં કે કોઈક મજબૂરીને કારણે આ કામ કરતી થઈ છે.

શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

પોલીસવાળાએ આ અભિનેત્રીને કહ્યું તારો બિકીનીવાળો ફોટો બતાવ, તને અંદરથી જોવાની ઈચ્છા થઈ છે!

ઘોર કળિયુગ ! પુત્રીએ પિતાને પોતાની સાથે સેક્સની ઓફર કરી! 23 વર્ષની પુત્રીએ 62 વર્ષના પિતાને કહ્યું બધું છોડીને મને...
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube