અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, આજથી 6 મહિના માટે બંધ રહેશે એસજી હાઈવેનો આ ભાગ

SG Highway Close : અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર) ના કામકાજ અંતર્ગત સરખેજ ગાંધીનગર હાઈવે 6 મહિના માટે બંધ રહેશે 
 

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, આજથી 6 મહિના માટે બંધ રહેશે એસજી હાઈવેનો આ ભાગ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More