અમદાવાદની શાળામાં ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થીનીનું મોત, ચોંકાવનારા CCTV સામે આવ્યા

Ahmedabad News : અમદાવાદમાં નવરંગપુરાની સોમલલિત શાળામાં વિદ્યાર્થિની નીચે પટકાઈ... વિદ્યાર્થીની શાળાના ચોથા માળેથી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત... આજે વિદ્યાર્થીનીનું મોત થયું... વિદ્યાર્થિની કેવી રીતે પટકાઈ તે હજી અકબંધ
 

અમદાવાદની શાળામાં ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થીનીનું મોત, ચોંકાવનારા CCTV સામે આવ્યા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More