ટ્રાફિકથી ધમધમતો અમદાવાદના આ બ્રિજ વાહનો માટે આજથી બંધ કરાયો, જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Shashtri Bridge Closed : અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ. પીરાણાથી વિશાલા તરફ આવતો એક સાઈડનો રસ્તો બંધ. તમામ પ્રકારના ભારે અને મધ્યમ વાહનો માટે જાહેરનામું. આજ રાતથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ

ટ્રાફિકથી ધમધમતો અમદાવાદના આ બ્રિજ વાહનો માટે આજથી બંધ કરાયો, જાહેરનામું બહાર પાડ્યું
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More