ઘાતક દોરાથી બચવા અમદાવાદ-વડોદરા સજ્જ: આટલા બ્રિજ પર વાહનચાલકોની સુરક્ષા માટે 'તાર'નું કવચ

Ahmdabad News: ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માત ટાળવાનો પ્રયત્ન. બ્રિજ ઉપર દોરીથી અકસ્માત થવાના કિસ્સા વારંવાર સામે આવે છે. તહેવાર કોઈના ઘરે માતમમાં ન ફેરવાય તે માટે બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી શરુ કરવામાં આવી. અમદાવાદમાં સૌથી વધુ લોકોના ગળા કપાતા હોય તેવા 6 બ્રિજ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા. જ્યારે વડોદરા કોર્પોરેશને શહેરના 17 ફ્લાય ઓવરબ્રિજ પર લગાવ્યા સેફરી તાર.

ઘાતક દોરાથી બચવા અમદાવાદ-વડોદરા સજ્જ: આટલા બ્રિજ પર વાહનચાલકોની સુરક્ષા માટે 'તાર'નું કવચ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More