અમદાવાદમાં બિલ્ડર-પાટીદાર અગ્રણીની હત્યા કેસમાં મોટો ખુલાસો : બીજા બિલ્ડરે આપી હતી હત્યાની સોપારી

Builder Murder In Car : પાટીદાર અગ્રણી-બિલ્ડરની મર્સિડીઝમાંથી લાશ મળી હતી. તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી મૃતદેહ ગાડીમાં વિરાટનગર બ્રિજ નીચે મુકી દીધો, સગીર સહિત ત્રણની રાજસ્થાનથી ધરપકડ

અમદાવાદમાં બિલ્ડર-પાટીદાર અગ્રણીની હત્યા કેસમાં મોટો ખુલાસો : બીજા બિલ્ડરે આપી હતી હત્યાની સોપારી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More