24 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન લાવવાની જાહેરાતથી ચેતી જજો, અમદાવાદી યુવક છેતરાયો

Online Fraud : અમદાવાદના યુવકના લગ્ન ન થતા હોવાથી તે ઈન્સ્ટાગ્રામ પેજ પરથી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જ્યાં લગ્ન કરાવવાની લાલચમાં યુવકે 6 લાખ રૂપિયા ગુમાવ્યા

24 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન લાવવાની જાહેરાતથી ચેતી જજો, અમદાવાદી યુવક છેતરાયો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More