Ahmedabad Plane Crash: બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી

Ahmedabad Plane Crash: મનીષાએ આગની વચ્ચે ઢાલ બનીને 8 મહિનાના ધ્યાનશને બચાવ્યો. બંને ખરાબ રીતે દાઝી ગયા હતા. મનીષાએ ધ્યાનશના ઘાની સારવાર માટે પણ મોટું કામ કર્યું હતું.
 

Ahmedabad Plane Crash: બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More