એર ઇન્ડિયાના વિમાન સાથે રચાયું ભયંકર કાવતરું? 2020ની ઘટના સાથે શું છે કનેક્શન, હકીકત ખૂલી!

Air india plane crash ahmedabad: એર ઇન્ડિયા માટે જૂન મહિનો સમગ્ર જીવન માટે એક કાળો ઇતિહાસ બની ગયો છે. અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. દરેકના મનમાં એક જ વાત છે - આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો? શું તેની પાછળ કોઈ ભયંકર ષડયંત્ર હતું, શું કોઈ ટેકનિકલ ખામી હતી? જાણો અત્યાર સુધી શું સત્ય બહાર આવ્યું છે.

એર ઇન્ડિયાના વિમાન સાથે રચાયું ભયંકર કાવતરું? 2020ની ઘટના સાથે શું છે કનેક્શન, હકીકત ખૂલી!
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More