Air India Plane Crash: 6000 અકસ્માત.... 9 હજાર મોત, Boeing ના વિમાનોમાં આખરે શું છે ખામી? ફરી ઉઠ્યા સવાલ

Boeing plane crash: આ પ્રથમ ઘટના નથી જ્યારે બોઇંગનું વિમાન ક્રેશ થયું હોય. આ પહેલા બોઇંગના ઘણા વિમાન ક્રેશ થઈ ચૂક્યા છે. આજથી આશરે એક વર્ષ પહેલા 2024મા સાઉથ કોરિયામાં બોઇંગનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 180 જેટલા મુસાફરોના મોત થયા હતા.

 Air India Plane Crash: 6000 અકસ્માત.... 9 હજાર મોત, Boeing ના વિમાનોમાં આખરે શું છે ખામી? ફરી ઉઠ્યા સવાલ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More