અમદાવાદ સહિત આ બે મોટા શહેરોની હવા બની 'ઝેરી': આ બિમારીઓ થવાની સંભાવના, લોકોમાં ફફડાટ

Surat And Rajkot Air Pollution: રાજ્યમાં સતત પ્રદૂષિત હવાનો ખતરો વધી રહ્યો છે. રાજકોટમાં આજે AQI લેવલ 300ને પાર પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં ઝેરી ધુમ્મસનું સામ્રાજ્ય ફેલાયું છે, તો સુરતમાં પણ પ્રદૂષિત હવાના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. શિયાળો શરૂ થતાં દેશના મોટા શહેરોમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. રાજધાની દિલ્હી બાદ ગુજરાતના શહેરોમાં પણ AQI ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. સુરત અને રાજકોટ શહેરનું પ્રદુષણ દિલ્હીની સરખામણીએ પહોંચ્યું છે. રાજકોટની હવા પણ ઝેરી બની છે. રાજકોટ શહેરમાં આજે સવારે હવાનું પ્રદુષણ 309 પર પહોંચ્યું હતું. છેલ્લા એક અઠવાડિયા થી હવામાં પ્રદુષણ વધ્યું છે. 

અમદાવાદ સહિત આ બે મોટા શહેરોની હવા બની 'ઝેરી': આ બિમારીઓ થવાની સંભાવના, લોકોમાં ફફડાટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More