રાજ્યના તમામ ખરાબ રોડ બની જશે ચકાચક, મુખ્યમંત્રીએ ફાળવ્યા 1242 કરોડ રૂપિયા

Gujarat News: તમામ જિલ્લાઓમાં માર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને રિસરફેસિંગ તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના વિવિધ કામો માટે 1242 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

રાજ્યના તમામ ખરાબ રોડ બની જશે ચકાચક, મુખ્યમંત્રીએ ફાળવ્યા 1242 કરોડ રૂપિયા
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More