અંબાલાલ પટેલની આગાહી : અમદાવાદ-ગાંધીનગર સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ

Ambalal Patel Ni Agahi : રાજ્યમાં ધમાકેદાર વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી... 27 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલ.. 
 

અંબાલાલ પટેલની આગાહી : અમદાવાદ-ગાંધીનગર સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More