અંબાલાલ પટેલનો મોટો ધડાકો : અડધું નહિ, આખુ ગુજરાત ભીંજાય તેવો વરસાદ આવશે

Ambalal Ni Agahi : ગરબાની મજા બગાડવા આવી ગયા મેઘરાજા. આજથી 3 ઓક્ટોબર સુધી મેઘરાજા બોલાવશે રમઝટ. આગાહીકાર અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્ચતા. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ થશે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ નિરાશ 

અંબાલાલ પટેલનો મોટો ધડાકો : અડધું નહિ, આખુ ગુજરાત ભીંજાય તેવો વરસાદ આવશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More