અમદાવાદમાં પ્રોપર્ટી ધરાવનારા માટે મોટી ખબર, કોર્પોરેશન શરૂ કરી રહી છે એક સરવે, જાણી લેવું જરૂરી છે

Ahmedabad Property Market : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદની હદમાં આવનારી તમામ મિલકતોનું જિયો ટેગિંગ કરવાનું નક્કી કર્યું છે... ડ્રોન સર્વેલન્સ થકી amc હદમાં કરાશે સર્વે 

અમદાવાદમાં પ્રોપર્ટી ધરાવનારા માટે મોટી ખબર, કોર્પોરેશન શરૂ કરી રહી છે એક સરવે, જાણી લેવું જરૂરી છે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More