રાજકોટના રાજકારણમાં અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક : બંધબારણે નવા અને જૂના જોગીઓને લઈને કરી ખાસ બેઠક

Rajkot Politics ; રાજકોટમાં જૂના જોગીઓને ભેગા કરીને અમિત શાહે ખાસ બેઠક કરી હતી. આ બેઠક નવી રાજનીતિક ગોઠવણને લઈને ખાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે 

રાજકોટના રાજકારણમાં અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક : બંધબારણે નવા અને જૂના જોગીઓને લઈને કરી ખાસ બેઠક

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.