એક ઘટનાએ રાજ્યભરના શિક્ષકોને હચમચાવી નાંખ્યા! BLO માં કેમ ફેલાયો ડરનો માહોલ?

Gujarat SIR BLO Suicide News : BLO માટે SIRની કામગીરી બની રહી છે આપઘાતનું કારણ... ગીર સોમનાથ અને દાહોદમાં SIRની કામગીરીથી કંટાળેલા BLOના આપઘાત... આજે તાપીમાં મહિલા BLO હાર્ટ અટેકથી મોતને ભેટી

એક ઘટનાએ રાજ્યભરના શિક્ષકોને હચમચાવી નાંખ્યા! BLO માં કેમ ફેલાયો ડરનો માહોલ?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More