ગુજરાતને હચમચાવી દેતો બનાવ, દીકરાની ઘેલછામાં પિતાએ કરી દીકરીની હત્યા

Father Killed Daughter : પુત્રના મોહમા ક્રૂર પિતાએ સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દીધી. પત્નીને કહ્યું- 'કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ', કપડવંજનો હચમચાવી દેતો બનાવ

ગુજરાતને હચમચાવી દેતો બનાવ, દીકરાની ઘેલછામાં પિતાએ કરી દીકરીની હત્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More