ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો : સરકારને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, સહાય નહિ તો થશે ઉગ્ર આંદોલન

Gujarat Farmers Protest : ગુજરાતના ખેડૂતોની સરકારને ચીમકી, રોષે ભરાયેલા ખેડૂતો ઢોલ-નગારા સાથે ગાંધીનગર પહોંચ્યા, જો સરકાર ખેડૂત બાબતે નિર્ણય નહિ લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી, નેશનલ હાઇવે નંબર 8 બ્લોક પણ કરવાની ફરજ પડશે તો અમે કરીશું

ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો : સરકારને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, સહાય નહિ તો થશે ઉગ્ર આંદોલન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More