બ્રેકિંગ ન્યૂઝ : અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો, આજે જ જેલમાં જવુ પડશે

Aniruddhsinh Jadeja ; રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજે જેલમાં હાજર થવું પડશે, સુપ્રીમ કોર્ટથી મળે રાહત પરત ખેંચાઈ. સામા પક્ષની સુનાવણી બાદ સ્ટે પરત ખેંચાયો 
 

બ્રેકિંગ ન્યૂઝ : અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો, આજે જ જેલમાં જવુ પડશે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More