અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી નીકળી, તાત્કાલિક કેન્સલ કરાઈ

Ahmedabad To London Flight Cancel : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ.. યાત્રીઓને ભારે હાલાકી, ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ ટેક્નિકલ ખામી પકડાતાં યાત્રીઓના જીવ બચ્યા

અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી નીકળી, તાત્કાલિક કેન્સલ કરાઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.