વડોદરામાં બીજો રક્ષિત! નશામાં ધૂત કાર ચાલકે મચાવ્યો આતંક, બોલવા-ચાલવાના પણ હોંશ ન હતા

Vadodar Hit And Run ; વડોદરામાં નશાખોર કારચાલકે હંકારી બેફામ કાર....રોડ પર ચાલતા અન્ય વાહનચાલકોના જીવ મુક્યા જોખમમાં....નશામાં હોશ ગુમાવનાર કાર ચાલકોની પોલીસે કરી અટકાયત...

વડોદરામાં બીજો રક્ષિત! નશામાં ધૂત કાર ચાલકે મચાવ્યો આતંક, બોલવા-ચાલવાના પણ હોંશ ન હતા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More