ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: નાયબ મામલતદાર વર્ગ 3 ની નિમણૂંક પહેલા મંજૂરી ફરજિયાત

Gandhinagar News: રાજ્યમાં નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા પર નિમણૂક કરતા પહેલા મહેસુલ વિભાગ સાથે પરામર્શ કરવો પડશે. રાજ્યમાં કલેકટર કચેરી કે વિભાગ માં મંજુર થયેલી 5502 જગ્યા નાયબ મામલતદાર વર્ગ 3 ની મંજુરી કરવામાં આવી. જેમાં તમામ કલેકટર કચેરી માં 5186 જગ્યા નાયબ મામલતદાર વર્ગ 3 ની મંજુર કરવામાં આવી. મહેસુલ વિભાગ દ્વારા 173 જગ્યા પ્રતિનિયુક્યુતિથી ભરવાની રહેશે. 

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: નાયબ મામલતદાર વર્ગ 3 ની નિમણૂંક પહેલા મંજૂરી ફરજિયાત

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More